ઉદય મંડલ એક ભારતીય રાજકારણી અને સમતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.[૧] તે બિહારના મધુબની લોકસભા મતવિસ્તારના છે[૨], જો કે તેઓ વિધાન સભા કે લોક સભાના સભ્ય નથી એટલે કે આજ સુધી કોઈ ચૂંટણીમાં જીત્યા નથી.

ઉદય મંડલ
Uday Mandal.jpg
અંગત વિગતો
જન્મ (1988-09-08) 8 September 1988 (ઉંમર 34)
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષસમતા પાર્ટી
વ્યવસાયરાજકારણી

સંદર્ભફેરફાર કરો

  1. "List of Star Campaigners". eci.gov.in. Election Commission of India. મેળવેલ 22 May 2022.
  2. "महंगाई व बेरोजगारी के खिलाफ किया प्रदर्शन". Hindustan (hindiમાં). મેળવેલ 2022-02-01.CS1 maint: unrecognized language (link)

બાહ્ય કડીઓફેરફાર કરો