સમતા પાર્ટી

ભારતનો રાજકીય પક્ષ

સમતા પાર્ટી (SAP) ભારતનો રાજકીય પક્ષ છે, જેની સ્થાપના ઇ.સ. ૧૯૯૪માં જ્યોર્જ ફર્નાન્ડીશ દ્વારા કરવામાં આવી હતી. તે જનતા દળમાંથી છૂટો પડેલો પક્ષ હતો.[૨] પક્ષની મુખ્ય વિચારધારા સમાજવાદ હતો. ૨૦૦૩માં, પાર્ટીનું જનતા દળ (યુનાઇટેડ) સાથે વિલીનીકરણ થયું, પરંતુ ભારતના ચૂંટણી પંચે વિલીનીકરણને નકાર્યું હતું.[૩] બ્રહ્માનંદ મંડલ તેના પ્રમુખ બન્યા, પરંતુ તેઓ અલ્ઝાઈમર રોગથી પીડિત હતા તેથી ઉદય મંડલ પ્રમુખ બન્યા અને તેમણે પક્ષનો હવાલો સંભાળ્યો.[૪]

સમતા પાર્ટી
Leaderઉદય મંડલ[૧]
Founderજ્યોર્જ ફર્નાન્ડીશ
Founded૧૯૯૪
Headquarters220, વિઠ્ઠલભાઈ પટેલ હાઉસ, રફી માર્ગ, નવી દિલ્હી ૧૧૦૦૦૧
Ideologyસમાજવાદ
ECI Statusરાજ્ય પક્ષ
વેબસાઇટ
https://samataparty.org

મુખ્યમંત્રીયોની સૂચિફેરફાર કરો

નામ સમય પક્ષ રાજ્ય
નીતીશ કુમાર[૫] ૩ માર્ચ ૨૦૦૦ ૧૦ માર્ચ ૨૦૦૦ સમતા પાર્ટી બિહાર
રાધા બીનોદ કોઇજમ[૬] ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૧ ૧ જૂન ૨૦૦૧ સમતા પાર્ટી મણિપુર

સંદર્ભફેરફાર કરો

  1. "Uday Mandal – SAMATA PARTY" (અંગ્રેજીમાં). મેળવેલ 2022-01-30.
  2. "Samata Party". Indian Elections. મૂળ માંથી 2004-06-01 પર સંગ્રહિત.
  3. "BBCHindi". www.bbc.com. મેળવેલ 2022-04-04.
  4. "List of Star Campaigners". eci.gov.in. Election Commission of India. મેળવેલ 22 May 2022.
  5. March 20, SWAPAN DASGUPTA Sanjay Kumar Jha; March 20, 2000 ISSUE DATE:; January 8, 2000UPDATED:; Ist, 2013 12:44. "Nitish Kumar's government in Bihar not outvoted as much as outmanoeuvred by Laloo Yadav". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2022-05-02.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  6. "rediff.com: Radhabinod Koijam is new Manipur CM". in.rediff.com. મેળવેલ 2022-05-02.

બાહ્ય કડીઓફેરફાર કરો