ઉદવાડા રેલ્વે સ્ટેશન
ઉદવાડા રેલ્વે સ્ટેશન એ ભારતના ગુજરાત રાજ્યમાં પશ્ચિમ રેલ્વે પર આવેલું રેલ્વે સ્ટેશન છે.[૧] ઉદવાડા રેલ્વે સ્ટેશન, વલસાડ રેલ્વે સ્ટેશનથી ૧૭ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ઉદવાડા રેલ્વે સ્ટેશન ખાતે પેસેન્જર, મેમુ અને કેટલીક એક્સપ્રેસ ટ્રેનો ઉભી રહે છે.
ભારતીય રેલ્વે સ્ટેશન | |||||||||||
સામાન્ય માહિતી | |||||||||||
સ્થાન | ઉદવાડા, ગુજરાત ભારત | ||||||||||
અક્ષાંશ-રેખાંશ | 20°27′44″N 72°55′09″E / 20.462085°N 72.919174°ECoordinates: 20°27′44″N 72°55′09″E / 20.462085°N 72.919174°E | ||||||||||
ઊંચાઇ | 20 metres (66 ft) | ||||||||||
માલિક | ભારત સરકાર : રેલ્વે મંત્રાલય | ||||||||||
સંચાલક | પશ્ચિમ રેલ્વે | ||||||||||
લાઇન | નવી દિલ્હી–મુંબઇ મુખ્ય લાઇન અમદાવાદ–મુંબઇ મુખ્ય લાઇન | ||||||||||
પ્લેટફોર્મ | ૩ | ||||||||||
પાટાઓ | ૩ | ||||||||||
બાંધકામ | |||||||||||
બાંધકામ પ્રકાર | સામાન્ય | ||||||||||
પાર્કિંગ | અપ્રાપ્ય | ||||||||||
અન્ય માહિતી | |||||||||||
સ્થિતિ | કાર્યરત | ||||||||||
સ્ટેશન કોડ | UVD | ||||||||||
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે | ||||||||||
વિભાગ | મુંબઈ વિભાગ | ||||||||||
ઈતિહાસ | |||||||||||
વીજળીકરણ | હા | ||||||||||
Services | |||||||||||
| |||||||||||
સ્થાન | |||||||||||
૨૦૧૯ના વર્ષમાં ૧૨૩ વર્ષ જૂના ઉદવાડા રેલવે સ્ટેશનને નવો હેરિટેજ લુક આપવામાં આવશે. નવી ઈમારતનું માળખું પારસી ધર્મના કોતરવામાં આવેલા ઘરના બાંધકામ જેવું હશે.[૨]
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "Udvada Railway Station (UVD) : Station Code, Time Table, Map, Enquiry". India: NDTV. મેળવેલ 2018-01-03.
- ↑ "123 વર્ષ જુના ઉદવાડા રેલવે સ્ટેશનને રૂ.20 કરોડના ખર્ચે હેરિટેજ લુક અપાશે". Gujarat Samachar.