ઉબેણ બંધ
ઉબેણ નદી પરનો જળબંધ
ઉબેણ જળબંધ, ભારતનાં ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાનાં ભાટ ગામ નજીક, ઉબેણ નદી પર આવેલો છે, જે આજુ બાજુના નાના વિસ્તારને સિંચાઇ માટે પાણી પૂરું પડે છે.
ઉબેણ બંધ | |
---|---|
દેશ | ભારત |
સ્થળ | જુનાગઢ જિલ્લો |
અક્ષાંશ-રેખાંશ | 21°37′38.0482″N 70°37′44.1556″E / 21.627235611°N 70.628932111°E |
સ્થિતિ | સક્રિય |
બંધ અને સ્પિલવે | |
નદી | ઉબેણ નદી |
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |