ઉબેણ નદી
જુનાગઢ જિલ્લા, ગુજરાતની એક નદી
ઉબેણ નદી[૧] ભારતનાં ગુજરાત રાજ્યનાં જુનાગઢ જિલ્લાનાં ભેંસાણ તાલુકાનાં જાલણસર-માખીયાળા પાસેથી વહે છે. નદી ઉપર ભાટગામ પાસે એક બંધ બનાવવામાં આવ્યો છે, જેને ઉબેણ બંધ તરીકે ઓળખવામાં આવે છે. ભેંસાણ આ નદીના કાંઠે વસેલું છે.
ઉબેણ નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | ઉબેણ બંધ, ભાટગામ |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ઉબેણ નદી | નદીનો ડેટા | ડેટાબેંક | નર્મદા (ગુજરાત રાજય)". guj-nwrws.gujarat.gov.in. મૂળ માંથી 2018-02-25 પર સંગ્રહિત. મેળવેલ ૨ એપ્રિલ ૨૦૧૭.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |