ઓક્ટોબર ૬
તારીખ
૬ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૮૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૮૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓફેરફાર કરો
- ૧૯૮૭ – ફીજી પ્રજાસત્તાક બન્યું.
જન્મફેરફાર કરો
- ૧૮૯૩ – મેઘનાદ સહા, ભારતીય વૈજ્ઞાનિક (અ. ૧૯૫૬)
- ૧૯૪૦ – યોગેન્દ્ર વ્યાસ, ગુજરાતી નવલકથાકાર, ભાષાવિદ (અ. ૨૦૨૧)
- ૧૯૭૩ – જય વસાવડા, ગુજરાતી ભાષાના લેખક
અવસાનફેરફાર કરો
તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો
બાહ્ય કડીઓફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર October 6 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.