ઓગસ્ટ ૨૭
તારીખ
૨૭ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૫૯ – ખનિજતેલ શોધી કાઢવામાં આવ્યું, "પેનિસ્લાવેનિયા" (Pennsylvania)નાં "ટિટુસવિલે" (Titusville)માં વિશ્વનાં સૌપ્રથમ સફળ તેલકુવામાંથી.
જન્મ
ફેરફાર કરો- ૧૯૭૨ – દલિપ સિંહ, ભારતીય કુસ્તીબાજ
- ૧૯૮૦ – નેહા ધૂપિયા, ભારતીય અભિનેત્રી
અવસાન
ફેરફાર કરો- ૧૯૭૬ – મુકેશ, ભારતીય પાશ્વગાયક (જ. ૧૯૨૩)
- ૨૦૦૬ – ઋષિકેશ મુખરજી, ભારતીય ચલચિત્ર દિગ્દર્શક (જ. ૧૯૨૨)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર August 27 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.