ઓગસ્ટ ૨૯
તારીખ
૨૯ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૪૯૮ – વાસ્કો દ ગામાએ કાલિકટ્ટ છોડી અને પોર્ટુગલ પરત જવાનું નક્કી કર્યું.
જન્મ
ફેરફાર કરો- ૧૯૦૫ – ધ્યાનચંદ, ભારતીય હોકી ખેલાડી (અ. ૧૯૭૯)
- ૧૯૨૩ – હીરાલાલ ગાયકવાડ, ભારતીય ક્રિકેટર
- ૧૯૫૮ – માઇકલ જેકસન, વિશ્વવિખ્યાત પોપ ગાયક તથા ડાન્સર (અ.૨૦૦૯)
અવસાન
ફેરફાર કરોતહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર August 29 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.