કચ્છી-સ્વાહિલી
કચ્છી-સ્વાહિલી એ સ્વાહિલી (પૂર્વ આફ્રિકા) સ્થિત ભારતીયો વડે બોલાતી એક ભાષા છે. તે ઝાંઝીબારના કેટલાક ગુજરાતી પરિવારોની મૂળ ભાષા છે જેઓ મુખ્ય ભૂમિ તાંઝાનિયા અને કેન્યાના મોટા શહેરોમાં સ્થાયી થયા છે. અને આ ભાષા ભારતીય સમુદાયના અન્ય લોકો બીજી ભાષા તરીકે ઉપયોગમાં લે છે. તે ગુજરાતના કચ્છ જિલ્લાની કચ્છી ભાષા પરથી ઉતરી આવી છે.
કચ્છી-સ્વાહિલી | |
---|---|
એશિયન સ્વાહિલી | |
મૂળ ભાષા | ટાન્ઝાનિયા, કેન્યા |
વિસ્તાર | ઝાંઝીબાર, મોટાં શહેરો |
સ્થાનિક વક્તાઓ | [૧] |
ભાષા કુળ | |
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-3 | ccl |
G40A,B [૨] |
માહો (૨૦૦૯) કચ્છી-સ્વાહિલી અને એશિયન સ્વાહિલી (કિબાબુ ) ને જુદા જુદા કોડ સોંપે છે, અને એથનોલોગ પણ નોંધે છે કે આ બંને સમાન ન હોઈ શકે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ કચ્છી-સ્વાહિલી
- ↑ Jouni Filip Maho, 2009. New Updated Guthrie List Online