કઠલાલ
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
કઠલાલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાનું મુખ્ય મથક અને નગરપાલિકા છે.
કઠલાલ | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°53′N 72°58′E / 22.88°N 72.96°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ખેડા |
વસ્તી | ૨૨,૦૭૧ (૨૦૧૧[૧]) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 33 metres (108 ft) |
ભૂગોળ
ફેરફાર કરોકઠલાલ મોહર નદીના કિનારે આવેલું છે.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Kathlal Population Census 2011". મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૧૬.
- ↑ "વિઘ્નહર્તા ગણેશજીનું વિસર્જન સંપન્ન". મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |