કણ્ણૂર
કણ્ણૂર ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યના કણ્ણૂર જિલ્લામાં આવેલું એક નગર છે. કણ્ણૂરમાં કણ્ણૂર જિલ્લાનું મુખ્યાલય છે. આ કેરળ રાજ્યના ઉત્તરી ભાગમાં આવેલું નાનું પણ ખુબ જ સુંદર અને દરિયાકાંઠે આવેલું નગર છે. શહેરી ભાગદોડથી પરેશાન થઈ ગયેલા પર્યટકોને અહીં શાંતિ પૂર્ણ વાતાવરણ ખૂબ જ ગમી જાય છે.
અહીંયાની થય્યમ નૃત્ય શૈલી વિશ્વપ્રસિદ્ધ છે. અતીતની યાદ અપાવનારી અહીંની અનેક પુરાણી ઇમારતો જેવી કે મંદિર, મસ્જિદ અને ચર્ચ પોતાની ગાથાઓ સ્વયં કહેતી હોય એવું પ્રતીત થાય છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- નગર વિશે માહિતી[હંમેશ માટે મૃત કડી]
- કણ્ણૂર જિલ્લાનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૦૯-૦૪-૨૭ ના રોજ વેબેક મશિન
- કણ્ણૂર નગરનો નકશો
- કણ્ણૂર જિલ્લા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૦૮-૦૯-૩૦ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |