કબુત

બગલા કુટુંબનું એક પક્ષી

કબુત કે કબૂત બગલો (અંગ્રેજી: grey heron), (Ardea cinerea) એ સમગ્ર યુરોપ, એશિયા અને આફ્રિકાના કેટલાંક ભાગમાં વતન ધરાવતું પક્ષી છે. આમાનાં ઘણાં પક્ષીઓ શિયાળામાં ખુબ જ ઠંડા અને બરફીલા વિસ્તારમાંથી સ્થળાંતરણ કરે છે.

કબુત, કબૂત બગલો
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Pelecaniformes
Family: Ardeidae
Genus: 'Ardea'
Species: ''A. cinerea''
દ્વિનામી નામ
Ardea cinerea
Linnaeus, 1758
આછો લીલો: ઉનાળો
ઘેરો લીલો: સમગ્ર વર્ષ
વાદળી: શિયાળો
કબુત બગલાનો અવાજ

આ મોટું પક્ષી છે, જેની ઊંચાઈ 100 cm (39 in) અને લંબાઈ 84–102 cm (33–40 in) તથા પાંખોનો વ્યાપ 155–195 cm (61–77 in) હોય છે.[] શરીરનું વજન 1.02–2.08 kg (2.2–4.6 lb) વચ્ચે હોય છે.[] તેના પીંછા ઉપરના ભાગે રાખોડી અને નીચેના ભાગે સફેદ હોય છે.

ચિત્ર ગેલેરી

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. BirdLife International (2012). "Ardea cinerea". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
  2. "Grey heron (Ardea cinerea)". ARKive. મૂળ માંથી 27 જાન્યુઆરી 2012 પર સંગ્રહિત. મેળવેલ 27 January 2012.
  3. CRC Handbook of Avian Body Masses by John B. Dunning Jr. (Editor). CRC Press (1992), ISBN 978-0-8493-4258-5.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો