કરડ નદી
ગુજરાત, ભારતની નદી
કરડ નદી મહી નદીની ડાબા કાંઠાની ઉપનદી છે. ગોમા નદી આ નદીની મુખ્ય ઉપનદી છે. આ નદી પર ૧૩ કિ.મી.ના અંતરે કરડ બંધ આવેલ છે, જેનો સ્ત્રાવવિસ્તાર ૧૩૦ ચો.કિ.મી. છે.[૧]
કરડ નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | મહી નદી |
ઉપનદીઓ | |
• ડાબે | ગોમા નદી |
બંધ | કરડ બંધ |
નદીકાંઠાના ગામો
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "ડેટાબેંક,નદીનો ડેટા,મહી નદી". મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ મે ૨૦૧૬.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |