કરમબેલી રેલ્વે સ્ટેશન
કરમબેલી રેલ્વે સ્ટેશન એ ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આવેલું એક નાનું રેલ્વે સ્ટેશન છે. [૧] કરમબેલી રેલ્વે સ્ટેશન વાપી રેલ્વે સ્ટેશનથી ૭ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. અહીં પેસેન્જર અને મેમુ ટ્રેનો રોકાય છે. [૨] [૩] [૪]
ભારતીય રેલ્વે સ્ટેશન | |||||||||||
સામાન્ય માહિતી | |||||||||||
સ્થાન | કરમબેલે, વલસાડ જિલ્લો, ગુજરાત ભારત | ||||||||||
અક્ષાંશ-રેખાંશ | 20°18′59″N 72°54′05″E / 20.316409°N 72.901253°E | ||||||||||
માલિક | ભારત સરકાર : રેલ મંત્રાલય | ||||||||||
સંચાલક | પશ્ચિમ રેલ્વે | ||||||||||
લાઇન | નવી દિલ્હી–મુંબઇ મુખ્ય લાઇન અમદાવાદ–મુંબઇ મુખ્ય લાઇન | ||||||||||
પ્લેટફોર્મ | ૨ | ||||||||||
પાટાઓ | ૨ | ||||||||||
બાંધકામ | |||||||||||
બાંધકામ પ્રકાર | સામાન્ય | ||||||||||
પાર્કિંગ | અપ્રાપ્ય | ||||||||||
અન્ય માહિતી | |||||||||||
સ્થિતિ | કાર્યરત | ||||||||||
સ્ટેશન કોડ | KEB | ||||||||||
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે | ||||||||||
વિભાગ | મુંબઈ વિભાગ | ||||||||||
ઈતિહાસ | |||||||||||
વીજળીકરણ | હા | ||||||||||
Services | |||||||||||
| |||||||||||
સ્થાન | |||||||||||
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "KEB/Karambeli". India Rail Info.
- ↑ "KEB:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Mumbai". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "KEB/Karambeli". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Western Railway rolls out first RoRo service". The Asian Age.