કળિયુગ
કળિયુગ વૈદિક કે સનાતન ધર્મ મુજબ દ્વાપરયુગ પછીનો યુગ છે.[૧] જેની શરૂઆત ૧૭-૧૮ ફેબ્રુઆરી ઇ.સ. પૂર્વે ૩૦૧૨ના રોજ થઇ હતી.[૨] આ યુગમાં લોકો કામને જ સર્વસ્વ માને છે; ધર્મ, અર્થ કે મોક્ષની મહત્તા ઓછી છે. કલિયુગનો સમય ૪,૩૨,૦૦૦ વર્ષ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષ એટલે પૃથ્વીને સુર્ય આસપાસ લાગતો સમય એવું હોવુ જરૂરી નથી. વર્ષની વ્યાખ્યા માટે વિદ્વાનોમાં જુદા-જુદા મત પ્રવર્તે છે.
કલિયુગના અંત પછી સત્યયુગ ફરીથી ચાલુ થાય છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ભાગવત પુરાણ (1.18.6), વિષ્ણુ પુરાણ (5.38.8), અને બ્રહ્મા પુરાણ (212.8), કૃષ્ણે જ્યારે પૃથ્વીનો ત્યાગ કર્યો ત્યારે દ્વાપર યુગનો અંત થયો અને કળિયુગનો પ્રારંભ થયો.
- ↑ જુઓ: Matchett, Freda, "The Puranas", p 139 and Yano, Michio, "Calendar, astrology and astronomy" in Flood, Gavin (Ed) (2003). Blackwell companion to Hinduism. Blackwell Publishing. ISBN 0-631-21535-2.CS1 maint: extra text: authors list (link) CS1 maint: ref=harv (link)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |