કાચબરંગી
એક યાયાવર પક્ષી
કાચબરંગી (અંગ્રેજી: Ruddy Turnstone), (Arenaria interpres) એ યાયાવર પક્ષી છે, જે યુરેશિયા અને ઉત્તર અમેરિકાનાં ઉત્તરીય ભાગમાં પ્રજનન કરે છે અને શિયાળામાં દક્ષિણ તરફ, લગભગ સમગ્ર વિશ્વના સમુદ્ર કિનારાઓ પર ઉડી પહોંચે છે.
કાચબરંગી | |
---|---|
સંવનનકાળના પીંછાયુક્ત પુખ્ત પક્ષી. | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Charadriiformes |
Family: | Scolopacidae |
Genus: | 'Arenaria' |
Species: | ''A. interpres'' |
દ્વિનામી નામ | |
Arenaria interpres (Linnaeus, 1758)
|
કાચબરંગીની વર્તણુકનો અભ્યાસ કરતા ખબર પડે છે કે તે દરીયાકીનારે નાના પથ્થરો ઉથલાવી ને નીચે છુપાયેલા જીવો ને ભોજન બનાવે છે. આથી જ તેનું અંગ્રજીનામ Turn stone પડ્યુ હશે તેમ લાગે છે.
વર્ણન
ફેરફાર કરોઆ પ્રમાણમાં નાનું, ખડતલ પણ બેઠી દડીનું પક્ષી છે. તેની લંબાઈ 22–24 cm (8.7–9.4 in), પાંખોનો વ્યાપ 50–57 cm (20–22 in) અને વજન 85–150 g (3.0–5.3 oz) હોય છે. તેની ઘેરી શંકુ આકારની ચાંચ 2–2.5 cm (0.79–0.98 in) અને સહેજ ઉપર તરફ વળેલી હોય છે. તેના પગ ટુંકા, 3.5 cm (1.4 in)ના, અને ઉજળા નારંગી રંગના હોય છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર કાચબરંગી સંબંધિત માધ્યમો છે.
- Ruddy Turnstone Species Account – Cornell Lab of Ornithology
- Ruddy Turnstone profile at BirdWeb.org
- Ruddy Turnstone Population Assessment Summary - Environment Canada
- Ruddy Turnstone - Species text in The Atlas of Southern African Birds
- Encounter between Ruddy Turnstone Arenaria interpres and Hermit Crab Coenobita perlatus
- Video of Ruddy Turnstones in Swansea Bay, Wales, U.K.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ BirdLife International (2012). "Arenaria interpres". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |