શિયાળો
ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે શિયાળો. શિયાળાને ઠંડીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે કારતક, માગશર, પોષ અને મહા એમ વર્ષના ચાર મહિના શિયાળાની ઋતુ હોય છે. શિયાળામાં દિવસ ટૂંકો હોય છે અને રાત લાંબી હોય છે.
શિયાળાની બે પેટા ઋતુઓ છે, પાનખર અને વસંત. આ સમય દરમિયાન કેટલાક તહેવારો આવે છે જેવા કે, બેસતુ વર્ષ, દેવ દિવાળી, મકર સંક્રાંતિ, વસંતપંચમી, વગેરે.
બાહ્ય કડીઓફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર category:Winter વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
વિકિસૂક્તિ પર આ વિષયક 'સૂક્તિઓ' છે: શિયાળો
- ફીનલેન્ડ: પ્રાણીઓ અને વનસ્પતિ માટે શિયાળો (Winter of animals and plants in Finland) નોર્ધન નેચર પ્રોજેક્ટ (Northern Nature Project) દ્વારા.
- મૂળ અમેરીકન ઋતુઓની વાતો (Native American seasons myths) સંગ્રહિત ૨૦૦૫-૧૨-૨૭ ના રોજ વેબેક મશિન ઝાયન નેચરલ હિસ્ટ્રી એસોસીએશન (Zion Natural History Association) દ્વારા.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |