કાયલા નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન ભુજ તાલુકાના સુમરાસર ગામ પાસે છે. નદીની મહત્તમ લંબાઇ ૨૫ કિમી છે અને તેનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૬૮ ચોરસ કિમી છે.[]

કાયલા નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૨૫ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધકાયલા બંધ, ભાખાના

આ નદી પર ભાખાના ગામ પાસે કાયલા બંધ આવેલો છે.[]

  1. "કાયલા નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-12 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ ડિસેમ્બર ૨૦૧૫.
  2. "કાયલા જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-12 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ ડિસેમ્બર ૨૦૧૫.