ભુજ તાલુકો

ગુજરાતના કચ્છ જિલ્લાનો તાલુકો

ભુજ તાલુકો ગુજરાતના કચ્છ જિલ્લાનો તાલુકો છે. ભુજ શહેર આ તાલુકાનું વહીવટી મથક છે.

ભુજ તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
મુખ્ય મથક ભુજ
વસ્તી ૪,૪૩,૨૬૯[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૪૩ /
સાક્ષરતા ૬૨.૩% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ભુજ તાલુકોના ગામોફેરફાર કરો

ભુજ તાલુકાની યાદી નીચે મુજબ છે.[૨]

ભુજ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

સંદર્ભફેરફાર કરો

  1. "Bhuj Taluka Population, Religion, Caste Kachchh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૮.
  2. "કચ્છ જીલ્લા પંચાયત | મારો તાલુકો | ભુજ". મૂળ માંથી ૨૫ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત.