કારતક વદ ૧૨ ને ગુજરાતી માં કારતક વદ દ્વાદશી કે કારતક વદ બારસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો સત્તાવીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો સત્તાવીસમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

  • પુષ્કર મેળાનું સ્નાન.
  • ગોવત્સ દ્વાદશી - ઉત્તર ભારતમાં પુત્રની કામનાપૂર્તિ માટેની ઉજવણી.

મહત્વની ઘટનાઓ [૧] ફેરફાર કરો

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.