કારતક વદ ૧૪ ને ગુજરાતી માં કારતક વદ ચતૃર્દશી કે કારતક વદ ચૌદશ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો ઓગણત્રીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો ઓગણત્રીસમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો
  • શીવરાત્રી

મહત્વની ઘટનાઓ []

ફેરફાર કરો
  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.