કાર્ડામોમ હિલ્સ
એલચી પહાડીઓ અથવા કાર્ડામોમ હિલ્સ ભારત દેશની પશ્ચિમી ઘાટ પર્વતમાળા પૈકીનો એક પર્વતીય વિસ્તાર છે. કાર્ડામોમનો ગુજરાતી અર્થ એલચી થાય છે. ભારતની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે તે દક્ષિણ ભારતની એક પહાડી છે, જે અન્નામલાઈ (નીલગિરિ હિલની દક્ષિણ દિશામાં) હિલ્સની દક્ષિણ દિશામાં આવેલ છે. એલચી અથવા કાર્ડામોમ હિલ્સ ખાતે એલચી વિપુલ પ્રમાણમાં પાકે છે, આ જ કારણ માટે તેને કાર્ડામોમ હિલ્સ કહેવામાં આવે છે. એલચી પહાડીઓની દક્ષિણ દિશામાં નાગરકોઈલની પહાડીઓ આવેલ છે.
કાર્ડામોમ હિલ્સ इलायची पहाड़ियाँ | |
---|---|
એલચીના છોડ | |
શિખર માહિતી | |
ઉંચાઇ | 2,695 m (8,842 ft) |
અક્ષાંસ-રેખાંશ | 9°52′0″N 77°09′0″E / 9.86667°N 77.15000°E |
ભૂગોળ | |
પિતૃ પર્વતમાળા | પશ્ચિમ ઘાટ |
ભૂસ્તરશાસ્ત્ર | |
ખડકની ઉંમર | સેનોઝોનિક, ૧૦૦ થી ૮૦ મ્યા |
પર્વત પ્રકાર | ફોલ્ટ[૧] |
આરોહણ | |
સૌથી સહેલો રસ્તો | SH 19, SH 33[૨] |
સંદર્ભ
ફેરફાર કરોઆ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |