કાલાવડ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

કાલાવડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. કાલાવાડનો વહીવટ નગરપાલિકા વડે થાય છે.[૧]

કાલાવડ
—  નગર  —
કાલાવડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°13′N 70°23′E / 22.22°N 70.38°E / 22.22; 70.38
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
વસ્તી ૨૮,૩૧૪ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 87 metres (285 ft)

કોડ
  • • પીન કોડ • ૩૬૧૧૬૦

ધાર્મિક સ્થળો / યાત્રાધામો ફેરફાર કરો

  1. શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર
  2. રણુજા મંદીર, કાલાવડ
  3. વરુડીમાતાજી મંદીર
  4. શિતળા માતાજી મંદીર, કાલાવડ

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Kalavad Population Census 2011". મેળવેલ ૧૫ ઓક્ટોબર ૨૦૧૬.