કાલાવડ તાલુકો
ગુજરાતના જામનગર જિલ્લાનો તાલુકો
કાલાવડ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લાનો તાલુકા છે. કાલાવડ આ તાલુકાનું મુખ્ય મથક છે.
કાલાવડ તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | જામનગર |
મુખ્ય મથક | કાલાવડ |
વસ્તી | ૧,૩૯,૭૨૯[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૬૯ ♂/♀ |
સાક્ષરતા | ૭૩.૯૮% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
કાલાવડ તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરો
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Villages and Towns in Kalavad Taluka of Jamnagar, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ મે ૨૦૧૭.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- કાલાવડ તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
જામનગર જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન | ||||||
---|---|---|---|---|---|---|
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |