કાલાહન્ડી જિલ્લો
કાલાહન્ડી જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. કાલાહન્ડી જિલ્લાનું મુખ્ય મથક ભવાનીપટના શહેર ખાતે આવેલું છે.
-
કાલાહન્ડી મહેલ
-
કાલાહન્ડી મહેલ
કાલાહન્ડી | |
---|---|
જિલ્લો | |
ઑડિશામાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 20°04′59″N 83°12′00″E / 20.083°N 83.2°E | |
દેશ | ભારત |
રાજ્ય | ઑડિશા |
મુખ્યમથક | ભવાનીપટના |
વિસ્તાર | |
• કુલ | ૭,૯૨૦ km2 (૩૦૬૦ sq mi) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧૫,૭૩,૦૫૪ |
• ગીચતા | ૧૬૯/km2 (૪૪૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ઓડિઆ, અંગ્રેજી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૭૬૬ ૦૦૧, ૭૬૬ ૦૦૨ |
વાહન નોંધણી | OD-08 |
સાક્ષરતા | ૫૯.૨૨% |
લોક સભા બેઠક | કાલાહન્ડી |
વિધાન સભા બેઠકો | ૫
|
વેબસાઇટ | www |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "District Census 2011". Census2011.co.in. 2011. મેળવેલ 2011-09-30.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- કાલાહન્ડીની અધિકૃત વેબસાઇટ
- કાલાહન્ડીનો નકશો સંગ્રહિત ૨૦૦૬-૦૯-૦૪ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |