કુંજ એ એક ભારતીય ઉપખંડમાં જોવા મળતું પક્ષી છે. આને ગુજરાતીમાં "કુંજ્ડી" પણ કહેવાય છે. આ પક્ષીની ખાસિયત એ છે કે તે પ્રાયઃ જૂથમાં ઉડે છે. અને ઉડતી વખતે તેઓ તેમના સમૂહનો આકાર અંગ્રેજીના અક્ષર V જેવો બનાવીને બનાવીને ઉડે છે. સવારે અને સાંજે તેમના સમૂહો આકાશમાં આવા અંગ્રેજીના અક્ષર V ના આકારે ઉડતા જોવા મળે છે. ઉડતા ઉડાતા તેઓ અવાજ કરતા હોય છે. કુંજ અને કરકરો વચ્ચે ઓળખાણમાં થાપ ન ખવાઇ જાય તેનું ધ્યાન રાખવું.

કુંજ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Gruiformes
Family: Gruidae
Genus: 'Grus'
Species: 'G. grus'
દ્વિનામી નામ
Grus grus
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ
  • Grus turfa Portis, 1884
કુંજનો અવાજ.
કુંજનું ઇંડું
  1. BirdLife International (2012). "Grus grus". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)