કુને ધોધ (Kune Falls) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના પુના જિલ્લામાં લોનાવાલા ખાતે આવેલ એક ધોધ છે. તે ભારત દેશના ઊંચાઈ ધરાવતા જળધોધ પૈકીનો ૧૪મા ક્રમે આવતો ધોધ છે.[]

કુને ધોધ
સ્થાનપુના જિલ્લોમહારાષ્ટ્રભારત
પ્રકારસ્તરીય
કુલ ઉંચાઇ200 metres (660 ft)
ધોધની સંખ્યા3
સૌથી લાંબો ધોધ100 metres (330 ft)

કુને ધોધ લોનાવાલા- ખંડાલા વચ્ચેની ખીણમાં સ્થિત છે [] ત્રણ સ્તર પર તબક્કાવાર પડતા આ ધોધની કુલ ઊંચાઇ 200 metres (660 ft) જેટલી છે; જેમાં સૌથી વધુ ઊંચાઈ 100 metres (330 ft) જેટલી છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો
  • ભારતના ધોધની યાદી
  • ભારતના ધોધની ઊંચાઇ મુજબ યાદી

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Showing all Waterfalls in India". World Waterfalls Database. મૂળ માંથી ૨૦૧૨-૦૮-૨૫ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૬-૨૦.
  2. "Kune Falls". મૂળ માંથી 2010-08-06 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૭-૦૮.
  3. "Kune Falls". World Waterfalls Database. મૂળ માંથી 2011-06-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૭-૦૮.