કેરળના મુખ્યમંત્રીઓ
અહીં ભારતનાં કેરળ રાજ્યના, ૧૯૪૭થી અત્યાર સુધીના બધાં જ મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે.[૨] સને-૧૯૫૬માં ’ત્રાવણકોર-કોચિન’ રાજ્યના નામફેર દ્વારા હાલનું કેરળ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.[૩]
મુખ્યમંત્રીઓની યાદી
ફેરફાર કરોત્રાવણકોર
ફેરફાર કરો#[૪] | નામ | પદ સંભાળ્યા તારીખ | પદ છોડ્યા તારીખ | અવધિ[૫] | પક્ષ | |
---|---|---|---|---|---|---|
૧ | પી.જી.એન. ઉન્નિથન | ઓગ., ૧૯૪૭ | માર્ચ, ૧૯૪૮ | ૧ | ||
૨ | પત્તોમ એ. થનુ પિલ્લાઈ | ૨૪ માર્ચ ૧૯૪૮ | ૨૦ ઓક્ટો. ૧૯૪૮ | ૧ | કોંગ્રેસ | |
૩ | પરુર ટી.કે. નારાયણ પિલ્લાઈ | ૨૦ ઓક્ટો. ૧૯૪૮ | ૩૦ જૂન ૧૯૪૯ | ૧ | કોંગ્રેસ |
કોચિન
ફેરફાર કરો#[૪] | નામ | પદ સંભાળ્યા તારીખ | પદ છોડ્યા તારીખ | અવધિ[૫] | પક્ષ | |
---|---|---|---|---|---|---|
૧ | પાનામ્પિલ્લી ગોવિંદા મેનન | ૧ સપ્ટે. ૧૯૪૭ | ઓક્ટો., ૧૯૪૭ | ૧ | ||
૨ | ટી.કે.નૈયર | ૨૭ ઓક્ટો. ૧૯૪૭ | ૨૦ સપ્ટે. ૧૯૪૮ | ૧ | ||
૩ | ઈ.ઈક્કાન્ડા વારિયર | ૨૦ સપ્ટે. ૧૯૪૮ | ૩૦ જૂન ૧૯૪૯ | ૧ |
ત્રાવણકોર-કોચિન
ફેરફાર કરોAfter India's independence in 1947, ત્રાવણકોર and Cochin were merged to form ત્રાવણકોર-Cochin on 1 July 1949. On 1 જાન્યુ. 1950 (Republic Day), ત્રાવણકોર-Cochin was recognised as a state.
#[૪] | નામ | પદ સંભાળ્યા તારીખ | પદ છોડ્યા તારીખ | અવધિ[૫] | પક્ષ | વિસ્તાર | |
---|---|---|---|---|---|---|---|
1 | Parur T. K. Narayana Pillai | 1 July 1949 | જાન્યુ., 1951 | 1 | કોંગ્રેસ | ત્રાવણકોર | |
2 | C. Kesavan | જાન્યુ., 1951 | 12 માર્ચ 1952 | 1 | કોંગ્રેસ | ત્રાવણકોર | |
3 | A. J. John, Anaparambil | 12 માર્ચ 1952 | 16 માર્ચ 1954 | 1 | કોંગ્રેસ | ત્રાવણકોર | |
4 | Pattom A. Thanu Pillai | 16 માર્ચ 1954 | 10 ફેબ્રુ. 1955 | 1 | પ્રજા સમાજવાદી પક્ષ | ત્રાવણકોર | |
5 | Panampilly Govinda Menon | 10 ફેબ્રુ. 1955 | 23 માર્ચ 1956 | 1 | કોંગ્રેસ | Cochin | |
રાષ્ટ્રપતિ શાસન[૩] | 23 માર્ચ 1956 | 5 એપ્રિલ 1957 |
કેરળ
ફેરફાર કરોThe Government of India's 1 નવે. 1956 States Reorganisation Act inaugurated the new Kerala state, incorporating Malabar District, ત્રાવણકોર-Cochin (excluding 4 southern Taluks which were merged with Tamil Nadu), and the taluk of Kasaragod, South Kanara.[૬] A new Legislative Assembly was also created, for which elections were held in 1957. These resulted in a communist-led government[૬] — world's first democratically-elected[૭] — headed by E.M.S. Namboodiripad.
# | નામ | પદ સંભાળ્યા તારીખ | પદ છોડ્યા તારીખ | અવધિ[૫] | પક્ષ |
---|---|---|---|---|---|
1 | E. M. S. Namboodiripad | 5 એપ્રિલ 1957 | 31 July 1959 | 1 | ભારતીય સામ્યવાદી પક્ષ |
રાષ્ટ્રપતિ શાસન | 31 July 1959 | 22 ફેબ્રુ. 1960 | |||
2 | Pattom Thanupillai | 22 ફેબ્રુ. 1960 | 26 સપ્ટે. 1962 | 1 | પ્રજા સમાજવાદી પક્ષ |
3 | R. Sankar | 26 સપ્ટે. 1962 | 10 સપ્ટે. 1964 | 1 | કોંગ્રેસ |
રાષ્ટ્રપતિ શાસન | 10 સપ્ટે. 1964 | 06 માર્ચ 1967 | |||
4 | E. M. S. Namboodiripad | 6 માર્ચ 1967 | 1 નવે. 1969 | 2 | ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્ષિસ્ટ) |
5 | C. Achutha Menon | 1 નવે. 1969 | 1 ઓગ. 1970 | 1 | ભારતીય સામ્યવાદી પક્ષ |
રાષ્ટ્રપતિ શાસન | 1 ઓગ. 1970 | 4 ઓક્ટો. 1970 | |||
6 | C. Achutha Menon | 4 ઓક્ટો. 1970 | 25 માર્ચ 1977 | 2 | ભારતીય સામ્યવાદી પક્ષ |
7 | K. Karunakaran | 25 માર્ચ 1977 | 25 એપ્રિલ 1977 | 1 | કોંગ્રેસ |
8 | A.K. Antony | 27 એપ્રિલ 1977 | 27 ઓક્ટો. 1978 | 1 | કોંગ્રેસ |
9 | P. K. Vasudevan Nair | 29 ઓક્ટો. 1978 | 7 ઓક્ટો. 1979 | 1 | ભારતીય સામ્યવાદી પક્ષ |
10 | C. H. Mohammed Koya | 12 ઓક્ટો. 1979 | 1 ડિસે. 1979 | 1 | મુસ્લિમ લીગ |
રાષ્ટ્રપતિ શાસન | 01 ડિસે. 1979 | 25 જાન્યુ. 1980 | |||
11 | E. K. Nayanar | 25 જાન્યુ. 1980 | 20 ઓક્ટો. 1981 | 1 | ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્ષિસ્ટ) |
12 | K. Karunakaran | 28 ડિસે. 1981 | 17 માર્ચ 1982 | 2 | કોંગ્રેસ |
13 | K. Karunakaran | 24 મે 1982 | 25 માર્ચ 1987 | 3 | કોંગ્રેસ |
14 | E. K. Nayanar | 26 માર્ચ 1987 | 17 જૂન 1991 | 2 | ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્ષિસ્ટ) |
15 | K. Karunakaran | 24 જૂન 1991 | 16 માર્ચ 1995 | 4 | કોંગ્રેસ |
16 | A. K. Antony | 22 માર્ચ 1995 | 9 મે 1996 | 2 | કોંગ્રેસ |
17 | E. K. Nayanar | 20 મે 1996 | 13 મે 2001 | 3 | ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્ષિસ્ટ) |
18 | A. K. Antony | 17 મે 2001 | 29 ઓગ. 2004 | 3 | કોંગ્રેસ |
19 | Oommen Chandy | 31 ઓગ. 2004 | 18 મે 2006 | 1 | કોંગ્રેસ |
20 | V.S. Achuthanandan | 18 મે 2006 | 14 મે 2011 | 1 | ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્ષિસ્ટ) |
21 | Oommen Chandy | મે 2011 | incumbent | 2 | કોંગ્રેસ |
આ પણ જુઓ
ફેરફાર કરો- અધિકૃત આત્મકથા કેરળના મુખ્ય મંત્રીઓ, મંત્રીઓ અને વિપક્ષના નેતા, niyamasabha.org પર.
- ભારતનાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Times of India — Women electorate outnumber men in Kerala". મૂળ સંગ્રહિત માંથી 2006-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2006-09-24.
- ↑ "કેરળ સરકાર — કેરળના મુખ્યમંત્રીઓ". મૂળ માંથી 2010-03-11 પર સંગ્રહિત. મેળવેલ 2012-09-21.
- ↑ ૩.૦ ૩.૧ World Statesmen.org — ૧૯૪૭થી ભારતીય રાજ્યો
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ રંગ મુખ્યમંત્રીનો રાજકીય પક્ષ દર્શાવે છે.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ કુલ કેટલામી વખત પદ સંભાળ્યું તે દર્શાવે છે.
- ↑ ૬.૦ ૬.૧ Plunkett, Cannon & Harding 2001, p. 24 .
- ↑ Jose, D (1998), "EMS Namboodiripad dead", Rediff [link accessed 30 જૂન 2007].