કેશોદ
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
કેશોદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.
કેશોદ | |||
— નગર — | |||
અક્ષાંશ-રેખાંશ | 21°18′00″N 70°15′00″E / 21.300000°N 70.250000°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | જુનાગઢ | ||
વસ્તી | ૬૩,૨૫૩ (૨૦૦૧) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 42 metres (138 ft) | ||
કોડ
|
ભૂગોળ
ફેરફાર કરોકેશોદનું ભૌગોલીક સ્થાન ૨૧.૩° N ૭૦.૨૫° E[૧]. સમુદ્ર સપાટીથી સરાસરી ઊંચાઈ ૪૨ મીટર (૧૩૭ ફૂટ) જેટલી છે. કેશોદમાં હવાઈમથક આવેલું છે.
વસ્તી
ફેરફાર કરોકુલ વસ્તી (૨૦૦૧) | પુરુષો % |
સ્ત્રીઓ % |
બાળકો (૬ વર્ષથી નાના) % |
સાક્ષરતા દર % |
પુરુષ સાક્ષરતા % |
સ્ત્રી સાક્ષરતા % |
રાષ્ટ્રીય સા.દ. ૫૯.૮ %થી |
---|---|---|---|---|---|---|---|
૬૩,૨૫૩ | ૫૨ | ૪૮ | ૧૨ | ૭૨ | ૭૮ | ૬૬ | વધુ |
કેશોદ શહેરનો વસ્તી, કલા, શિક્ષણ, સુવિધા અને સાંસ્કૃતિક રીતે ઘણો ઝડપી વિકાસ થઇ રહ્યો છે. તાલુકામાં મગફળી વિણાટ મિલ અને તેલમિલનો ઉદ્યોગ છે.
સંદર્ભ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |