ખાનપુર તાલુકો

ગુજરાતના મહીસાગર જિલ્લાનો તાલુકો
(ખાનપુર થી અહીં વાળેલું)

ખાનપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. બાકોર ખાનપુર તાલુકાનું મુખ્ય મથક છે.

ખાનપુર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહીસાગર
મુખ્ય મથક બાકોર
વસ્તી ૯૬,૦૪૧[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૫૯ /
સાક્ષરતા ૬૮.૦૮% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ખાનપુર તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

ખાનપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Khanpur Taluka Population, Religion, Caste Panchmahal district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-09-28 પર સંગ્રહિત. મેળવેલ ૨ જૂન ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો