ખાનપુર તાલુકો
ગુજરાતના મહીસાગર જિલ્લાનો તાલુકો
ખાનપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. બાકોર ખાનપુર તાલુકાનું મુખ્ય મથક છે.
ખાનપુર તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહીસાગર |
મુખ્ય મથક | બાકોર |
વસ્તી | ૯૬,૦૪૧[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૫૯ ♂/♀ |
સાક્ષરતા | ૬૮.૦૮% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
ખાનપુર તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરો
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Khanpur Taluka Population, Religion, Caste Panchmahal district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-09-28 પર સંગ્રહિત. મેળવેલ ૨ જૂન ૨૦૧૭.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ખાનપુર તાલુકા પંચાયત સંગ્રહિત ૨૦૧૭-૦૬-૧૪ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |