ખિલજી વંશ
ખલજી વંશ અથવા ખિલજી વંશ[lower-alpha ૧] ઇ.સ. ૧૨૯૦ થી ઇ.સ. ૧૩૨૦ સુધી ભારતીય ઉપખંડના મોટા વિસ્તારોમાં શાસન કરનાર મુસ્લિમ વંશ હતો.[૨][૩][૪] તેની સ્થાપના જલાલ ઉદ્ દીન ફિરોઝ ખિલજીએ કરી હતી અને તે દિલ્હી સલ્તનત વડ ભારતમાં શાસન કરનાર બીજો વંશ બન્યો હતો. આ વંશ તેના અવિશ્વાસ, ક્રુરતા તેમજ દક્ષિણમાં હિંદુઓ પરના આક્રમણો વડે[૨] અને મોંગોલોના આક્રમણોને રોકી રાખવા માટે જાણીતો બન્યો હતો.[૫][૬]
ખિલજી સલ્તનત | ||||||||||||
| ||||||||||||
ખિલજી વંશ (ઘાટો લીલો) અને તેના ખંડણી રાજાઓ (આછો લીલો)નો વિસ્તાર
| ||||||||||||
રાજધાની | દિલ્હી | |||||||||||
ભાષાઓ | ફારસી (અધિકૃત)[૧] | |||||||||||
ધર્મ | સુન્ની ઇસ્લામ | |||||||||||
સત્તા | સલ્તનત | |||||||||||
સુલ્તાન | ||||||||||||
• | ૧૨૯૦-૧૨૯૬ | જલાલ ઉદ્ દીન ફિરોઝ ખિલજી | ||||||||||
• | ૧૨૯૬–૧૩૧૬ | અલાઉદ્દીન ખિલજી | ||||||||||
• | ૧૩૧૬ | શિહાબ અદ-દિન ઉમર | ||||||||||
• | ૧૩૧૬–૧૩૨૦ | કુતુબ ઉદ દીન મુબારક શાહ | ||||||||||
ઇતિહાસ | ||||||||||||
• | સ્થાપના | ૧૨૯૦ | ||||||||||
• | અંત | ૧૩૨૦ | ||||||||||
| ||||||||||||
સાંપ્રત ભાગ | ભારત પાકિસ્તાન |
નોંધ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "Arabic and Persian Epigraphical Studies - Archaeological Survey of India". Asi.nic.in. મૂળ માંથી 2019-01-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-14.
- ↑ ૨.૦ ૨.૧ "Khalji Dynasty". Encyclopædia Britannica. મેળવેલ 2014-11-13.
This dynasty, like the previous Slave dynasty, was of Turkish origin, though the Khaljī tribe had long been settled in Afghanistan. Its three kings were noted for their faithlessness, their ferocity, and their penetration of the Hindu south.
- ↑ Dynastic Chart The Imperial Gazetteer of India, v. 2, p. 368.
- ↑ Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. પૃષ્ઠ 80–89. ISBN 978-9-38060-734-4.
- ↑ Mikaberidze, Alexander (2011). Conflict and Conquest in the Islamic World: A Historical Encyclopedia: A Historical Encyclopedia. ABC-CLIO. પૃષ્ઠ 62. ISBN 1-5988-4337-0. મેળવેલ 2013-06-13. CS1 maint: discouraged parameter (link)
- ↑ Barua, Pradeep (2005). The state at war in South Asia. U of Nebraska Press. પૃષ્ઠ 437. ISBN 0-8032-1344-1. મેળવેલ 2010-08-23. CS1 maint: discouraged parameter (link)
- ↑ Peter Gottschalk (27 October 2005). Beyond Hindu and Muslim: Multiple Identity in Narratives from Village India. Oxford University Press. પૃષ્ઠ 99. ISBN 978-0-19-976052-7.
- ↑ Heramb Chaturvedi (2016). Allahabad School of History 1915-1955. Prabhat. પૃષ્ઠ 222. ISBN 978-81-8430-346-9.