ગરબી

નવરાત્રીના તહેવારમાં લહેકાવીને ગાવાનું દેવીનું પદ્ય અથવા નવરાત્રીમાં દેવી માટે બનાવેલું લાકડ

ગરબીનવરાત્રીના તહેવારો દરમીયાન, ખાસ કરીને ગુજરાતમાં, ગવાતી માતાજીની સ્તુતિ છે.

પાલનપુરના એક મહોલ્લામાં નવરાત્રી દરમિયાન ગરબી

ગરબી શબ્દનાં નીચે પ્રમાણે અર્થ પણ મળે છે:[૧]

  • નવરાત્રીના તહેવારમાં લહેકાવીને ગાવાનું દેવીનું પદ્ય. આ પદ્ય માત્ર પુરુષો દ્વારા ગાવામાં આવે છે. ગરબામાં ગાયન સાથે નૃત્ય પણ હોય શકે, જ્યારે ગરબીમાં માત્ર ગાયન જ હોય છે. ગુજરાતી ભાષામાં દયારામની ગરબી તરીકે ઓળખાતી પદ્યરચનાઓ બહુ પ્રસિદ્ધ છે.[૨]
  • દેવીને માટે નવરાત્રીમાં મૂકવા બનાવેલું લાકડા કે ધાતુનું ચોકઠું. જેને આધારે નવરાત્રી તહેવારો નિમિત્તે થતું રાસ ગરબાનું આયોજન "ગરબી" તરીકે ઓળખાય છે.

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "ગરબી". www.bhagvadgomandal.com. મેળવેલ 2018-11-24.
  2. Joseph T. Shipley, સંપાદક (1946). Encyclopedia of Literature. New York: Philosophical Library. પૃષ્ઠ 513. મૂળ માંથી 2018-05-13 પર સંગ્રહિત. મેળવેલ 2018-11-24Questia વડે.