ગામીત
સ્પષ્ટતા પાનું
ગામીત શબ્દ ગુજરાત રાજ્યમાં અલગ અલગ રીતે વપરાય છે. ગામિત એ દક્ષિણ ગુજરાત તેમ જ મહારાષ્ટ્રના ખાનદેશ વિસ્તારમાં વસવાટ કરતી એક આદિવાસી જાતિ છે. આથી ગામિત શબ્દ
- ગામિત જાતિ અથવા
- ગામીત બોલી બંને માટે વાપરી શકાય છે.
આ સંદિગ્ધ શીર્ષક પાનું ગામીત સાથે સંબંધિત લેખો ધરાવે છે. જો તમને આંતરિક કડી અહીં લઇ આવી હોય તો, તમે કદાચ તેને સંબંધિત લેખ પર સુધારી શકો છો. |