ગુજરાતી દૈનિકપત્રોની યાદી

(ગુજરાતી દૈનિકપત્રો થી અહીં વાળેલું)

આ લેખ ગુજરાતી દૈનિકપત્રોની યાદી ધરાવે છે.

દૈનિકનું નામ પ્રકાશનનું સ્થળ સ્થાપના આર.એન.આઇ ક્રમાંક વેબસાઇટ નોંધ
સંદેશ અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ભૂજ ૧૫૮૪૫૭ (અમદાવાદ) http://www.sandesh.com
ગુજરાત સમાચાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇ ૪૬૯૩૧/૮૫ http://www.gujaratsamachar.com
દિવ્ય ભાસ્કર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇ, જૂનાગઢ http://www.divyabhaskar.co.in
સમભાવ મેટ્રો અમદાવાદ http://www.sambhaav.com/
મુંબઈ સમાચાર મુંબઈ ૧ જુલાઇ, ૧૮૨૨ ૧૫૬૩/૧૯૫૭ http://www.bombaysamachar.com/ સૌથી જૂનું સમાચારપત્ર
સૌરાષ્ટ્ર સમાચાર ભાવનગર દિવ્ય ભાસ્કર જુથમાં ભળી ગયુ છે.
વરાછા ટાઇમ્સ સુરત http://varachhatimes.weebly.com
શરૂઆત જુનાગઢ ૧૯૭૮ ૬૭૪૩૮/૭૮
સયાજી સમાચાર વડોદરા
વડોદરા સમાચાર વડોદરા http://www.vadodarasamachar.com/ સંગ્રહિત ૨૦૧૩-૦૭-૦૮ ના રોજ વેબેક મશિન
અકિલા રાજકોટ http://www.akilaindia.com
વેસ્ટર્ન ટાઇમ્સ અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પંચમહાલ
પ્રભાત અમદાવાદ, મહેસાણા
બિન્દુ અમદાવાદ
ગુજરાતનીતિ અમદાવાદ
સૂર્યકાલ અમદાવાદ
ગુજરાત ટુડે અમદાવાદ https://www.gujarattoday.in/
ગુજરાત શતાબ્દી અમદાવાદ
જય ગુજરાત અમદાવાદ
માનવ મિત્ર અમદાવાદ
ન્યુઝ લાઇન સીધા સમાચાર અમદાવાદ http://gujarati.webdunia.com/regional-gujarat-news/250
ગુજરાત પ્રણામ અમદાવાદ
નિર્મળ ગુજરાત અમદાવાદ
જનસતા અમદાવાદ
જય હિન્દ અમદાવાદ
લોક મિત્ર અમદાવાદ
માધ્યમ અમદાવાદ
પ્રચલિત અમદાવાદ
આપણુ ગુજરાત અમદાવાદ
પશ્ચિમ એક્સ્પ્રેસ અમદાવાદ
કર્ણાવતી એક્સ્પ્રેસ અમદાવાદ
ગુજરાત પોઇન્ટ અમદાવાદ
ટાઇમ્સ ઓફ કર્ણાવતી અમદાવાદ
સ્ટાન્ડર્ડ હેરાલ્ડ અમદાવાદ
ઇકોનોમિક ટાઇમ્સ અમદાવાદ
ગુજરાત પ્રવાહ અમદાવાદ
સુકાન સમાચાર અમદાવાદ ૧૩ માર્ચ, ૧૯૯૭ ૬૫૩૯૦/૯૬ (અમદાવાદ)
દિવ્ય ગુજરાત અમદાવાદ
ગરવી ગુજરાત અમદાવાદ
ક્રાઇમ સોલ્યુસન અમદાવાદ
જીન્દગી સમાચાર અમદાવાદ
ફૂલછાબ રાજકોટ http://www.phulchhab.com/
મધ્યાંતર સંચાર આણંદ, ખેડા
નવગુજરાત સમય અમદાવાદ http://navgujaratsamay.indiatimes.com/
સૌરાષ્ટ્ર સમય સમાચાર ગોંડલ http://www.saurashtrasamay.com/ સંગ્રહિત ૨૦૨૦-૦૯-૨૦ ના રોજ વેબેક મશિન
ગોંડલ સમાચાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇ http://newsgondal.com/?p=8661[હંમેશ માટે મૃત કડી]
ઇકોનોમિક ટાઇમ્સ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇ http://gujarati.economictimes.indiatimes.com/
કચ્છમિત્ર સમાચાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇ http://kutchmitradaily.com/
આજ કાલ સમાચાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇ http://www.aajkaaldaily.com/
જન્મભૂમિ સમાચાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇ https://www.janmabhoominewspapers.com/
નોબત સમાચાર જામનગર http://www.nobat.com/
ભારત ભોમકા ગોંડલ