ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (જી.એમ.આર.સી) એ ભારત સરકાર અને ગુજરાત સરકાર વચ્ચેની સંયુક્ત સાહસ કંપની છે. તેની સ્થાપના ૪ ફેબ્રુઆરી ૨૦૧૦ના રોજ રૂ.૨૦૨ કરોડ (અંદાજે US$૨૫ મિલિયન)ના પ્રારંભિક રોકાણ સાથે કરવામાં આવી હતી. કંપનીનું મુખ્ય મથક ગાંધીનગર , ગુજરાત , ભારતમાં આવેલ છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ ઉદ્યોગ પબ્લિક ટ્રાન્સપોર્ટ પૂર્વાધિકારી(ઓ) ગાંધીનગર અને અમદાવાદ માટે મેટ્રોલિંક એક્સપ્રેસ (MEGA) મુખ્ય કાર્યાલય ગાંધીનગર , ભારત માલિકો સંદર્ભો: [ ૧]
સિસ્ટમ
શહેર
રાજ્ય
શાખાઓ
સ્ટેશન
લંબાઈ
પ્રારંભ
વાર્ષિક યાત્રીઓ (લાખમાં)
કાર્યરત
બાંધકામ હેઠળ
આયોજીત
કા+બાં+આ
ગુજરાત મેટ્રો
ગુજરાત
૨
૩૧
37.86 km (23.53 mi)[ ૨]
21.42 km (13.31 mi)
7.41 kilometres (4.60 mi)
66.69 km (41.44 mi)
4 March 2019[ ૩] [ ૪]
૧૮.૬ [ ૫]
કુલ
૧
૨
૩૧
37.86 km (23.53 mi)
21.42 km (13.31 mi)
7.41 km (4.60 mi)
66.69 km (41.44 mi)
૧૮.૬
બાંધકામ હેઠળ મંજૂર પ્રસ્તાવ
↑ "Final-Annual-Report-2022-23-GMRCL-English" (PDF) . Gujarat Metro Rail Corporation Limited . 30 November 2023. મૂળ (PDF) માંથી 2 જાન્યુઆરી 2024 પર સંગ્રહિત. મેળવેલ 2 January 2024 .
↑ "Ahmedabad Metro - Information, Route Maps, Fares, Tenders & Updates" . The Metro Rail Guy (અંગ્રેજીમાં). મેળવેલ 2022-10-09 .
↑ "Ahmedabad Metro to open for public on Wednesday" . The Times of India . મેળવેલ 10 March 2019 .
↑ "PM Modi inaugurates Ahmedabad Metro first phase, takes a ride" . Economic Times. 4 March 2019.
↑ "Ahmedabad Metro Rail completes one year; Average upto 90,000 daily passengers riding it" . દેશ ગુજરાત . 29 September 2023. મેળવેલ 23 September 2024 .
↑ "PM launches Ahmedabad and Surat Metro rail" . 18 January 2021.
↑ "Vadodara Metro - Information & Updates" . The Metro Rail Guy (અંગ્રેજીમાં). મેળવેલ 2023-03-05 .
↑ "Vadodara Metro train will be run at a cost of Rs. 5608 crores, entire railway network will be built in 43.2 km" .
↑ "Rajkot Metro - Information & Status Updates" . The Metro Rail Guy (અંગ્રેજીમાં). મેળવેલ 2023-03-05 .
↑ DeshGujarat (2024-02-02). "Rs. 100 crore provisioned in Gujarat budget to develop Metro rail in Vadodara and Rajkot" . DeshGujarat (અંગ્રેજીમાં). મેળવેલ 2024-02-25 .
↑ "Saurashtra's first Metro Rail service likely to come up in Rajkot" . Desh Gujarat . મેળવેલ 18 September 2024 .
↑ Rustagi, Abha (2022-05-14). "SYSTRA To Prepare DPR For New Metro Projects In Vadodara, Rajkot, Bhavnagar And Jamnagar - Metro Rail News" (અંગ્રેજીમાં). મેળવેલ 2023-03-05 .
↑ "Jamnagar Metro - Information & Updates" . The Metro Rail Guy (અંગ્રેજીમાં). મેળવેલ 2023-03-05 .
↑ Rustagi, Abha (2022-05-14). "SYSTRA To Prepare DPR For New Metro Projects In Vadodara, Rajkot, Bhavnagar And Jamnagar - Metro Rail News" (અંગ્રેજીમાં). મેળવેલ 2023-03-05 .
↑ "Bhavnagar Metro - Information & Updates" . The Metro Rail Guy (અંગ્રેજીમાં). મેળવેલ 2023-03-05 .