ગુજરાત સ્થાનિક ચૂંટણી-૨૦૧૫
આ લેખ અથવા વિભાગ હજુ નિર્માણ હેઠળ છે, અથવા તેમાં મોટા ફેરફારો અથવા વિસ્તૃતિ થઇ રહી છે. તેમાં યોગ્ય ફેરફારો કરીને મદદ કરવા માટે તમને નિમંત્રણ છે. જો આ લેખ અથવા વિભાગ માં કેટલાંક દિવસ માટે સંપાદન ન થાય તો, આ ઢાંચો હટાવવો. જો તમે આ ઢાંચો મૂક્યો હોય અને લેખ પર સક્રિય રીતે ફેરફારો કરતા હોવ તો આ ઢાંચાને {{in use}} ઢાંચા વડે બદલવા વિનંતી છે.
આ લેખ પર KartikMistry (ચર્ચા | યોગદાનો) દ્વારા છેલ્લે સંપાદન થયું હતું. (તાજું કરો) |
ગુજરાત સ્થાનિક ચૂંટણી-૨૦૧૫ અંતર્ગત ગુજરાત રાજ્યમાં ૨૦૧૫ના ડિસેમ્બર માસમાં સ્થાનિક નગરનિગમો અને પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. ૬ મહાનગરપાલિકા, ૫૬ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૦ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપને મુખ્યત્વે હારનો સામનો કરવો પડ્યો હતો.