ગૃહમંત્રીભારત સરકારમાં વડાપ્રધાન પછીનું પ્રથમ સૌથી મહત્વપુર્ણ પદ છે. રાષ્ટ્રિય મંત્રીમંડળમાં ટોચના પદોમાં શામેલ ગૃહમંત્રીના પદભાર સંભાળનાર વ્યક્તિ પાસે દેશની આંતરિક સુરક્ષા અને સામાજીક સુરક્ષાની જવાબદારી હોય છે.

{{{body}}}ના ભારતના ગૃહમંત્રી
ભારતના ગૃહમંત્રીની મહોર
હાલમાં
અમિત શાહ

૨૬ મે ૨૦૧૪થી
ભારતીય ગૃહમંત્રાલય
નિમણૂકવડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ
પ્રારંભિક પદધારકસરદાર વલ્લભભાઈ પટેલ
સ્થાપના૨ સપ્ટેમ્બર ૧૯૪૬

હાલમાં દેશના ગૃહમંત્રાલયનો પદભાર દેશના એકત્રીસમાં ગૃહમંત્રી તરીકે અમિત શાહ સંભાળી રહ્યા છે.

અત્યાર સુધીના ગૃહમંત્રીઓની યાદી

ફેરફાર કરો
નામ ચિત્ર કાર્યકાળ રાજકીય પક્ષ
(ગઠબંધન)
પ્રધાનમંત્રી
સરદાર વલ્લભભાઈ પટેલ   ૨ સપ્ટેમ્બર ૧૯૪૬ ૧૫ સપ્ટેમ્બર ૧૯૫૦ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જવાહરલાલ નેહરુ
સી. રાજગોપાલાચારી   ૨૬ ડિસેમ્બર ૧૯૫૦ ૨૫ ઓક્ટોબર ૧૯૫૧
કૈલાસનાથ કાટજુ ૧૯૫૧ ૧૯૫૫
ગોવિંદ વલ્લભ પંત   ૧૦ જાન્યુઆરી ૧૯૫૫ ૭ માર્ચ ૧૯૬૧
લાલ બહાદુર શાસ્ત્રી   ૪ એપ્રીલ ૧૯૬૧ ૨૯ ઓગસ્ટ ૧૯૬૩
ગુલઝારીલાલ નંદા   ૨૯ ઓગસ્ટ ૧૯૬૩ ૧૪ નવેમ્બર ૧૯૬૬ જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી
ઈન્દિરા ગાંધી
યશવંતરાવ ચૌહાણ ૧૪ નવેમ્બર ૧૯૬૬ ૨૭ જૂન ૧૯૭૦ ઈન્દિરા ગાંધી
ઈન્દિરા ગાંધી   ૨૭ જૂન ૧૯૭૦ ૪ ફેબ્રુઆરી ૧૯૭૩
ઉમાશંકર દિક્ષિત ૪ ફેબ્રુઆરી ૧૯૭૩ ૧૯૭૪
કાસુ બ્રહ્માનંદ રેડ્ડી ૧૯૭૪ ૨૪ માર્ચ ૧૯૭૭
ચરણસિંહ   ૨૪ માર્ચ ૧૯૭૭ ૧ જુલાઈ ૧૯૭૮ જનતા પાર્ટી મોરારજી દેસાઈ
મોરારજી દેસાઈ   ૧ જુલાઈ ૧૯૭૮ ૨૮ જુલાઈ ૧૯૭૯
યશવંતરાવ ચૌહાણ ૨૮ જુલાઈ ૧૯૭૯ ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ જનતા પાર્ટી (બિનસાંપ્રદાયિક) ચરણસિંહ
ગ્યાની ઝૈલસીંઘ ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ ૨૨ જૂન ૧૯૮૨ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઈન્દિરા ગાંધી
આર વેંકટરામન   ૨૨ જૂને ૧૯૮૨ ૨ સપ્ટેમ્બર ૧૯૮૨
પ્રકાશ ચંદ્ર શેઠી ૨ સપ્ટેમ્બર ૧૯૮૨ ૧૯ જુલાઈ ૧૯૮૪
પી. વી. નરસિમ્હા રાવ   ૧૯ જુલાઈ ૧૯૮૪ ૩૧ ડિસેમ્બર ૧૯૮૪ ઈન્દિરા ગાંધી
રાજીવ ગાંધી
શંકરરાવ ચૌહાણ ૩૧ ડિસેમ્બર ૧૯૮૪ ૧૨ માર્ચ ૧૯૮૬ રાજીવ ગાંધી
પી. વી. નરસિમ્હા રાવ   ૧૨ માર્ચ ૧૯૮૬ ૧૨ માર્ચ ૧૯૮૬
સરદાર બુટા સિંહ   ૧૨ મે ૧૯૮૬ ૨ ડિસેમ્બર ૧૯૮૯
મુફ્તિ મોહંમદ સઈદ   ૧૯૮૯ ૧૦ નવેમ્બર ૧૯૯૦ જનતા દળ
(National Front)
વી. પી. સિંહ
ચંદ્રશેખર ૧૦ નવેમ્બર ૧૯૯૦ ૨૧ જૂન ૧૯૯૧ સમાજવાદી જનતા પાર્ટી
(National Front)
ચંદ્રશેખર
શંકરરાવ ચૌહાણ ૨૧ જૂન ૧૯૯૧ ૧૬ મે ૧૯૯૬ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પી. વી. નરસિમ્હા રાવ
મુરલી મનોહર જોશી   ૧૯ મે ૧૯૯૬ ૧ જૂન ૧૯૯૬ ભારતીય જનતા પક્ષ અટલ બિહારી વાજપેયી
ઈંન્દ્રજીત ગુપ્તા ૧ જૂન ૧૯૯૬ ૧૯ માર્ચ ૧૯૯૮ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી
(United Front)
એચ. ડી. દેવેગૌડા
ઈન્દ્રકુમાર ગુજરાલ
લાલકૃષ્ણ આડવાણી   ૧૯ માર્ચ ૧૯૯૮ ૨૨ મે ૨૦૦૪ ભારતીય જનતા પક્ષ
(રાષ્ટ્રિય જનતાંત્રિક ગઠબંધન)
અટલ બિહારી વાજપેયી
શિવરાજ પાટિલ   ૨૨ મે ૨૦૦૪ ૩૦ નવેમ્બર ૨૦૦૮ ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ
(સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન)
મનમોહન સિંહ
પી. ચિદંબરમ   ૩૦ નવેમ્બર ૨૦૦૮ ૩૧ જુલાઈ ૨૦૧૨
સુશીલકુમાર શીંદે   ૩૧ જુલાઈ ૨૦૧૨ ૨૬ મે ૨૦૧૪
રાજનાથ સિંહ   ૨૬ મે ૨૦૧૪ ૩૦ મે ૨૦૧૯ ભારતીય જનતા પક્ષ
(રાષ્ટ્રિય જનતાંત્રિક ગઠબંધન)
નરેન્દ્ર મોદી
અમિત શાહ   ૩૦ મે ૨૦૧૯ હાલમાં

રાજ્ય કક્ષાના ગૃહમંત્રીઓ

ફેરફાર કરો
નામ કાર્યકાળ રાજકીય પક્ષ વડાપ્રધાન ગૃહમંત્રી
સુબોધકાંત સહાય એપ્રીલ ૧૯૯૦ નવેમ્બર ૧૯૯૦ જનતા દળ
National Front
વી. પી. સિંહ મુફ્તી મોહંમદ સઈદ
શ્રીપ્રકાશ જયસ્વાલ ૨૩ મે ૨૦૦૪ ૨૦૦૯ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન
મનમોહન સિંહ શિવરાજ પાટિલ
પી. ચિદંબરમ
આર. પી. એન. સિંહ ૨૮ ઓક્ટોબર ૨૦૧૨ ૨૬ મે ૨૦૧૪ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન
મનમોહન સિંહ સુશીલકુમાર શીંદે
કીરેન રીજ્જુ ૨૬ મે ૨૦૧૪ ૩૦ મે ૨૦૧૯ ભારતીય જનતા પક્ષ
રાષ્ટ્રિય જનતાંત્રિક ગઠબંધન
નરેન્દ્ર મોદી રાજનાથ સિંહ
નિત્યાનંદ રાય ૩૦ મે ૨૦૧૯ હાલમાં ભારતીય જનતા પક્ષ
રાષ્ટ્રિય જનતાંત્રિક ગઠબંધન
અમિત શાહ