ઘડિયાલએ મગર જાતિની મુખ્ય ત્રણ પ્રજાતિ પૈકીની એક છે. મગર (ક્રોકોડાઇલ અને એલીગેટર) કરતાં ઘડિયાલ દેખાવ માં તદ્દન અલગ હોય છે. મગરની ઉપજાતિઓ કુલ મળીને ૨૩ છે. જ્યારે "ભારતીય ઘડિયાલ" કહેવાતા એકમાત્ર ઘડિયાલ પ્રાણીનું અસ્તિત્વ ભારતીય ઉપખંડ સિવાય અન્ય ક્યાંય નથી.

ઘડિયાલ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Reptilia
Order: Crocodilia
Family: Gavialidae
Genus: ''Gavialis''
Species: ''G. gangeticus''
દ્વિનામી નામ
Gavialis gangeticus
(Gmelin, ૧૭૮૯)
  1. Choudhury, B. C. (૨૦૦૭). "Gavialis gangeticus". IUCN Red List of Threatened Species. Version 2017-3. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link) doi:10.2305/IUCN.UK.2007.RLTS.T8966A12939997.en

બાહ્ય કડીઓ

ફેરફાર કરો