ઘોઘંબા તાલુકો

ગુજરાતના પંચમહાલ જિલ્લાનો તાલુકો

ઘોઘંબા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ઘોઘંબા આ તાલુકાનું મુખ્ય મથક છે.

ઘોઘંબા તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પંચમહાલ
મુખ્ય મથક ઘોઘંબા
વસ્તી ૨,૧૮,૪૬૭[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૫૮ /
સાક્ષરતા ૫૮.૨૬% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઘોઘંબા તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

ઘોઘંબા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Ghoghamba Taluka Population, Religion, Caste Panchmahal district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૪ જૂન ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ ફેરફાર કરો