ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી

કાંચી કામકોટી પીઠના ૬૮મા જગદગુરુ શંકરાચાર્ય

જગદ્‌ગુરુ ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય મહાસ્વામીગલ (૨૦ મે, ૧૮૯૪ – ૮ જાન્યુઆરી, ૧૯૯૪) કાંચી કામકોટિપીઠમના ૬૮મા જગદ્‌ગુરુ હતા. તેઓ પરમાચાર્ય અથવા મહાપેરિયાવર (અર્થાત્ "મહાન વડીલ") તરીકે જાણીતા હતા.

જગત્ગુરુ ચન્દ્રશેખરેન્દ્ર સરસ્વતી કા સન ૧૯૩૩ કા છાયાચિત્ર

બાહ્ય કડીઓ

ફેરફાર કરો