ચંદ્રાસર તળાવ

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું કૃત્રિમ તળાવ

ચંદ્રાસર તળાવ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતાપપુર ગામમાં આવેલું અષ્ટાકાર આકારનું તળાવ છે.

ચંદ્રાસર તળાવ
ચંદ્રાસર તળાવ
ચંદ્રાસર તળાવ is located in ગુજરાત
ચંદ્રાસર તળાવ
ચંદ્રાસર તળાવ
સ્થાનપ્રતાપપુર, ગુજરાત,ભારત
અક્ષાંશ-રેખાંશ22°51′18″N 71°37′33″E / 22.8551°N 71.6258°E / 22.8551; 71.6258
પ્રકારકૃત્રિમ તળાવ
વ્યુત્પત્તિરાજા ચંદ્રસિંહજી
સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર35,300 m2 (0.0136 sq mi)
પ્રબંધક સંસ્થાપ્રતાપપુર ગ્રામ પંચાયત
બાંધકામ તારીખ૧૫૧૦
મહત્તમ લંબાઈ212 metres (696 ft)
રહેણાંક વિસ્તારપ્રતાપપુર
નકશો

હળવદના રાજા ચંદ્રસીંહજી દ્વારા ફરીથી બાંધકામ કરવામાં આવેલું હોવાથી તેને ચંદ્રાસર તળાવ તરીકે ઓળખાય છે.

ઐતિહાસિક અને પૌરાણિક એવું આ તળાવ નષ્ટ થવાને આરે છે.[]

  1. Chavda, Sanjay (2021-01-28). "ઐતિહાસિક અને પુરાતત્વમાં નોંધાયેલ પ્રતાપપુરનું ચંદ્રાસર તળાવ આજે નષ્ટ થવાને આરે !". પ્રત્યક્ષ સમાચાર (અંગ્રેજીમાં). મેળવેલ 2022-03-29.