ચર્ચા:અશફાક ઊલ્લા ખાન
છેલ્લી ટીપ્પણી: શિર્ષક વિષય પર KartikMistry વડે ૫ વર્ષ પહેલાં
આ લેખ પ્રોજેક્ટ ટાઇગર લેખન પ્રતિયોગિતા ૨૦૧૯ના ભાગ રૂપે બનાવાયો હતો. |
શિર્ષક
ફેરફાર કરો@Sushant savla: શું આશફાકુલ્લા ખાન નામ યોગ્ય છે? કારણ કે હિંદીમાં તો hi:अशफ़ाक़ुल्लाह ख़ाँ લખાય છે. ગુજરાતીમાં આશફાકુલ્લા નહિં પણ અશફાકુલ્લાહ ખાન થવું જોઈએ. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૬:૫૦, ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- હું તો શાળાના દિવસોમાં આસફાકુલ્લા ખાન જ ભણ્યો છું. બાકે જે સાચું હોય તે પ્રમાણે નામ બદલશો --Sushant savla (ચર્ચા) ૨૧:૦૬, ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- @Gazal world: કૃપા કરીને ગુજરાતી વિશ્વકોશમાં ઍન્ટ્રી જોઈ લો જેથી આપણને બરાબર ખબર પડે. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૧:૧૮, ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- બધાને સાલ મુબારક. I am sure it is spelled as અશફાક. --Gazal world (ચર્ચા) ૧૦:૩૫, ૨૮ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- અશફાક સાચું છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૪૭, ૨૮ ઓક્ટોબર ૨૦૧૯ (IST)