ચર્ચા:અહમદશાહ

છેલ્લી ટીપ્પણી: અમદાવાદ ની સ્થાપના વિષય પર Ashok modhvadia વડે ૬ વર્ષ પહેલાં

અમદાવાદ ની સ્થાપના ફેરફાર કરો

સુલતાન અહમદશાહે સરખેજ ના સંત શેખ અહમદ ખટુગંજ બક્સ ની સલાહ થી સાબરમતી નદી ના કિનારે કણાૅવતી અને અાશાવલની પાસે શહેર આબાદ બને અને તેના નામ પરથી અહમદાબાદની 26 ફેબ. , 1411 ના રોજ સ્થાપના કરી અા સાથે અહમદશાહે રાજધાની પાટણ થી અહમદાબાદ કરી. જેને હાલ અમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે. Nikhil Goswami (ચર્ચા) ૦૯:૩૫, ૨૪ જૂન ૨૦૧૭ (IST)ઉત્તર

I agree Nikhil Goswami (ચર્ચા) ૦૯:૩૭, ૨૪ જૂન ૨૦૧૭ (IST)ઉત્તર

ઉપરોક્ત વાક્યો માટે સંદર્ભ આપવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૩૯, ૨૪ જૂન ૨૦૧૭ (IST)ઉત્તર
સંદર્ભ જરૂરી. એક બ્લોગ પરના લેખમાં આ વાત વિસ્તૃતપણે છે. પણ એ 'બ્લોગ લેખ' આપણે સંદર્ભ તરીકે ન ચાલે. ત્યાં એના ટેકામાં "મિરાતે સિકંદરી" ગ્રંથ ટાંક્યો છે. પણ ડિટેઈલ નથી. આ ડિટેઈલ મળી શકે તો સંદર્ભ તરીકે ચાલે. આપની જાણ માટે. (ઉલ્લેખીત લેખ: મહેબૂબ દેસાઈનો બ્લોગ)

-અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૧૯, ૨૪ જૂન ૨૦૧૭ (IST)ઉત્તર

શોધી કાઢ્યું લ્યો !! ઉપરોકત ઉલ્લેખીત બ્લોગ લેખમાં જે 'ઇતિહાસ' આપ્યો છે તેનું મૂળ લખાણ 'મિરાતે સિકંદરી' ભાષાંતરકાર - આત્મારામ મોતીરામ દીવાનજી, વર્ષ-ઇ.સ.1914, પ્રકાશક્સ્- ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. અમદાવાદ. માં પાના નં-૨૪ પર મળે છે. (લિંક: પુસ્તક) સમય મળ્યે આ સંદર્ભ વાપરી યોગ્ય લખાણ કરીશું. સંશોધનની તક આપવા બદલ આભાર :) -અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૨૧, ૨૪ જૂન ૨૦૧૭ (IST)ઉત્તર
Return to "અહમદશાહ" page.