ચર્ચા:આસામી ભાષા

છેલ્લી ટીપ્પણી: લેખનું નામ બદલવા માટે વિષય પર KartikMistry વડે ૩ વર્ષ પહેલાં

લેખનું નામ બદલવા માટે ફેરફાર કરો

આ લેખનું નામ આસામીઝ ભાષા ને બદલે આસામી ભાષા હોવું જોઈએ. આસામીઝ અગ્રેજીનું ભાષાંતર લાગે છે. ગુજરાતી લેક્સિકોન] પણ આસામી શબ્દ વાપરે છે. ભાગવદ્‌ગોમંડળ પણ આસામી શબ્દ વાપરે છે. --Sushant savla (ચર્ચા) ૧૮:૨૨, ૪ ડિસેમ્બર ૨૦૨૦ (IST)ઉત્તર

  કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૩૫, ૬ ડિસેમ્બર ૨૦૨૦ (IST)ઉત્તર
Return to "આસામી ભાષા" page.