અટકોનો ક્રમ

ફેરફાર કરો

માન.પ્રબંધકશ્રી (ધવલભાઈ) અને સભ્યશ્રીઓ, અહીં "અટકો" પેટાવિભાગમાં હાલ અટકો કક્કાવારી પ્રમાણે ન હોય, ઘણાં અનામી સંપાદકો રસપૂર્વક (કદાચ પોતાની !) અટકોનો ક્રમ આગળ પાછળ કરે રાખે છે ! (આવી ચડસા ચડસી વિકિના ઘણા લેખમાં, ઘણા વિષયે થતી જોવા મળે છે.) આનું નિવારણ એક જ છે કે "અટકો" જેવી માહિતી જ્યાં પણ હોય, કક્કાવારી (કે ABCD) પ્રમાણે જ રાખવી. કૃપયા શક્ય તેટલો આવો પ્રયાસ કરવો. જાણ અને સૂચન ખાતર. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૫૪, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST) વણાર શાખા ના આહીરો મોટી સંખ્યા મા ભાવનગર અને અમરેલી જિલ્લા મા વસવાટ કરે સે જેને ઉમેરવા વિંનતી .ઉત્તર

Hethvadiya Hethvadiya pradip (ચર્ચા) ૦૧:૦૩, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)ઉત્તર


Luva [સભ્ય:Luva Dushyant|Luva Dushyant ]] (ચર્ચા) ૦૧:૨૬, ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર

'આહિર' શબ્દ ખોટી જોડણી દર્શાવે છે. સાચી જોડણી "આહીર" થાય.. જે સુધારવા વિનંતી

ફેરફાર કરો

આખા લેખમા ઘણી જગ્યાયે "આહીર" શબ્દની જોડણી ખોટી લખેલ છે. જે સુધારવી બીજી એક આંકડાકીય ભુલ છે. આખા ભારતમા ૪ કરોડ નહી, પરંતુ ૨૧ કરોડ આહીર યાદવો છે. જેમની મોટી વસ્તી ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને પંજાબમા પણ અમુક પ્રમાણમા છે. --Historyking5151 (ચર્ચા) ૧૯:૦૨, ૨ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST) Dk ravaliyaઉત્તર

૨૧ કરોડ આહિરો માટે સંદર્ભ આપવા જરૂરી છે. જોડણી હું ચકાસી લઉં છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૫૭, ૨ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર
સહમત. જ્ઞાતિ ની સાચી જોડણી "આહીર" જ છે. --લાલા ખાન (ચર્ચા) ૧૬:૦૨, ૩ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર
  કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૨૫, ૩ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર

તદ્દન ખોટી માહિતી

ફેરફાર કરો

આહીર સનાતન હિન્દૂ ધર્મ ના આર્યો છે... ના કે દ્રવિડો.... એકપણ જગ્યા કે ગ્રંથમાં દ્રવીડોમાંથી ઉત્પત્તિ નથી દર્શાવી...જે જલ્દીથી સુધારવા આગ્રહ ~Dk Ravaliya Historyking5151 (ચર્ચા) ૧૩:૨૨, ૧૦ ઓક્ટોબર ૨૦૧૭ (IST)ઉત્તર

ઉપરોક્ત વાક્યનો સંદર્ભ આપવા વિનંતી છે. સંદર્ભ સાથે તમે પણ લેખ સુધારી શકો છો --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૩૮, ૧૦ ઓક્ટોબર ૨૦૧૭ (IST)ઉત્તર

આહીર એ દ્રવિડો નહિ પણ આર્યો છે તે માટેનો સંદર્ભ રજુ કરૂ છુ.

ફેરફાર કરો

ઇંગ્લિસ વિકિપીડીયા "Abhira Tribe" લેખ પર સાફ લખેલુ છે કે આભિર/આહીર સમુદાય ઇન્ડો આર્યન જાતી છે જે સેંટ્રલ એશિયામાથી માઇગ્રેટ કરીને ભારત આવેલ છે. જ્યારે દ્રવિડો મુલનિવાસી છે. એટ્લે અહિ લેખ મા આ ક્ષતિ દુર કરશો જી. http://en.m.wikipedia.org/wiki/Abhira_tribe

ઉપરાંત બીજો એક મહત્વનો ઇંગ્લિશ લેખ "Indo-Aryan People" મા પણ આ ઉલ્લેખ છે. Http://en.m.wikipedia.org/wiki/Indo-Aryan_peoples

--Historyking5151 (ચર્ચા) ૨૦:૦૭, ૧૧ ઓક્ટોબર ૨૦૧૭ (IST) ડીકે રાવલિયાઉત્તર

શ્રી ડીકે રાવલીયા જી, આપે આપેલા બન્ને સંદર્ભ તપાસી જોયા પણ એમાં તો એવું કોઇ સ્પષ્ટ વાક્ય મને મળ્યુ નહી. ઉપરાંત ગુજરાતી વિકિપિડીયા પર બીજો નીયમ એ પણ છે કે એના પર અન્ય ભાષાના વિકિપીડિયાના સંદર્ભો માન્ય ઠરતા નથી. આપે આપેલા બન્ને સંદર્ભો અંગરેજી વિકિના હોવાના કારણે જો આપે કહ્યુ એવું વાક્ય ત્યાં મળ્યુ પણ હોત તો પણ આ નિયમ હેઠળ અમે એને માન્ય રાખી શક્યાં ના હોત. આપ અન્ય કોઇ જરનલ કે પ્રસિદ્ધ પુસ્તકમાં આવો ઉલ્લેખ મળતો હોય તો પાના નંબર સહીત અહીં દર્શાવીને આ માહિતિ ઉમેરી શકાશો. આભાર. --Aniket (ચર્ચા) ૨૧:૧૮, ૧૧ ઓક્ટોબર ૨૦૧૭ (IST)ઉત્તર
શ્રી Aniket જી, આહીર માનવ જાતિ ના આર્ય(Eng:-Aryans) માન્યનો સંદર્ભ આપી દેવામાં આવ્યો છે. અને અહીં પણ બુક ની કડી મુકું છું.

https://books.google.co.in/books?id=N2K7AAAAIAAJ&dq=%E0%A4%85%E0%A4%B9%E0%A5%80%E0%A4%B0+%E0%A4%AE%E0%A4%A7%E0%A5%8D%E0%A4%AF+%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A4%A6%E0%A5%87%E0%A4%B6&focus=searchwithinvolume&q=%E0%A4%86%E0%A4%B0%E0%A5%8D%E0%A4%AF

કૃપયા નજર નાખવા અને ફેરફાર કરવા વિનંતી. HinduKshatrana (ચર્ચા) ૧૫:૪૧, ૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)ઉત્તર

આહીર જાતિના લેખમા ખુટતી વિગતો લખી લેખ સંપૂર્ણ કરવા વિનંતી

ફેરફાર કરો

આ આર્ટીકલના લેખકને વિનંતી છે કે આપ જે વિગતો દર્શાવેલી નથી જેવી કે આહીર શબ્દના બિજા ઘણા અર્થો, આહીર રાજા-રજવાડાની માહીતિ, સમગ્ર ભારતમા આ જાતિની રાજકિય સક્રિયતા, મિલિટંટ યુધ્ધ ઇતિહાસ(રેઝાંગ લા, હાજીપીર લડાઇ) વગેરે જે આપશ્રી ને આ જનજાતિની હિન્દી અને એંગ્લિશ વિકિપીડીયામા મળી જશે. અને ઘણી પ્રમાણીત સાઇટ્સ પણ આ માહિતિ પૂરવાર કરશે. જે અહિ ઉપલબ્ધ કરાવવી જેથી લેખ સંપૂર્ણ થઇ સકે. --103.234.162.228 ૧૯:૫૪, ૩૦ ઓક્ટોબર ૨૦૧૭ (IST)અજુભા ગઢવીઉત્તર

બકુત્રા અટક વધારો SRB009 (ચર્ચા) ૦૮:૦૨, ૪ જૂન ૨૦૧૯ (IST)ઉત્તર

ડુવા અટક પણ વધારો Lalbhai Aayar (ચર્ચા) ૧૬:૨૭, ૧૧ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર

લુવા અટક પણ વધારો Dushyant Luva (ચર્ચા) ૦૧:૩૦, ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર

વિરડા અટક પણ વધારો

ahir ni surename

ફેરફાર કરો

Ahir ma sorathiya ahir ni surname ma bhochiya surename umerva namra vinanti. Bharat.ahir111 (ચર્ચા) ૦૨:૦૩, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)ઉત્તર

ડુવા અટક પણ વધારો Lalbhai Aayar (ચર્ચા) ૧૬:૨૯, ૧૧ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર

લુવા અટક પણ વધારો Dushyant Luva (ચર્ચા) ૦૧:૩૨, ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર

ગોગળા અટક પણ વધારો [મછોયા {આહીર} યાદવ]

આહીર એક આર્ય માનવ જાતિ (સંદર્ભ)

ફેરફાર કરો

લેખમાં ઉપલબ્ધ સંદર્ભ માં પણ આહીરોને આર્ય માનવામાં આવ્યા છે તે છતાં પેજ પર તેમને દ્રવિડ માંથી ઉતરેલી બતાવામાં આવ્યું છે જે તદ્દન ખોટું છે.

https://books.google.co.in/books?id=N2K7AAAAIAAJ&dq=%E0%A4%85%E0%A4%B9%E0%A5%80%E0%A4%B0+%E0%A4%AE%E0%A4%A7%E0%A5%8D%E0%A4%AF+%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A4%A6%E0%A5%87%E0%A4%B6&focus=searchwithinvolume&q=%E0%A4%86%E0%A4%B0%E0%A5%8D%E0%A4%AF

આર્ય માન્યના સંદર્ભ મારી તરફ થી આપવામાં આવ્યો છે. કૃપા કરીને દ્રવિડ બદલી ને આર્ય કરવા મારી તમને વિનંતી. HinduKshatrana (ચર્ચા) ૧૪:૧૪, ૫ ઓક્ટોબર ૨૦૧૯ (IST)ઉત્તર

આહીરો માં વાળા અટક નો પણ સમાવેશ થાય છે.

ફેરફાર કરો

આહીરો માં વાળા અટક નો પણ સમાવેશ થાય છે. Vishwas Vala (ચર્ચા) ૧૫:૩૪, ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)ઉત્તર

ડુવા Lalbhai Aayar (ચર્ચા) ૧૬:૩૦, ૧૧ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર

લુવા Dushyant Luva (ચર્ચા) ૦૧:૧૯, ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર

આહિર સરનેમ માં સોરઠીયા આહિર માં લુવા અટક નો ઉમેરો કરવા નમ્ર વિનંતી છે.

ફેરફાર કરો

અટક:-લુવા Dushyant Luva (ચર્ચા) ૦૧:૩૫, ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર

સોરઠીયા આહારમાં ગાધે અટક ઉમેરવા વિનંતિ

ફેરફાર કરો

સોરઠીયા આહિર ની અટક માં ગાધે અટક ઉમેરવા વિનંતિ @ 2409:4080:8D9D:33A1:0:0:2888:F305 ૧૪:૫૮, ૨૩ ડિસેમ્બર ૨૦૨૩ (IST)ઉત્તર

આહિર સરનેમ માં સોરઠીયા આહિર માં નાવદરીયા અટક નો ઉમેરો કરવા નમ્ર વિનંતી છે.

ફેરફાર કરો

નાવદરીયા અટક ના લોકો લાલપુર તાલુકાના મોડપર (ગાગીયાવારુ) ગામમાં રહે છે જે સોરઠીયા આહીર મા આવે છે [ mu. Modpar ta. Lalpur ji. Jamnagar ] 2402:3A80:16E3:A447:69D:9F89:25FC:C3C3 ૦૯:૪૫, ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ (IST)ઉત્તર

Return to "આહીર" page.