ચર્ચા:ઉયૂની
છેલ્લી ટીપ્પણી: ખારાપાટ? વિષય પર Aniket વડે ૫ વર્ષ પહેલાં
ખારાપાટ?
ફેરફાર કરોઆ ખારાપાટ શું છે, તે સ્પષ્ટતા કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૦૭, ૨ એપ્રિલ ૨૦૧૯ (IST)
- Kharapat=salt flat--Arjun Sinh Jadeja (ચર્ચા) ૧૬:૫૮, ૩ એપ્રિલ ૨૦૧૯ (IST)
- ખાર એટલે ભગવદગોમંડળ પ્રમાણે (આ યાદીમાં ૧૧મો અર્થ) ખારાશવાળી જમીન. વિપૂલ જથ્થામાં આવી જમીન હોય ત્યારે સૌરાષ્ટ્રમાં બોલચાલની ભાષામાં ખારોપટ કે ખારાપટ શબ્દો પ્રયોજાતા સાંભળવા મળે છે. પણ કોઈ શબ્દકોષમાં આ શબ્દ મને મળ્યો નથી.--A. Bhatt (ચર્ચા) ૦૯:૨૧, ૪ એપ્રિલ ૨૦૧૯ (IST)