ચર્ચા:કચ્છનો ઇતિહાસ
છેલ્લી ટીપ્પણી: કચ્છ નામકરણ કઈ રીતે થયું ? વિષય પર KartikMistry વડે ૧ વર્ષ પહેલાં
કચ્છ નામકરણ કઈ રીતે થયું ?
ફેરફાર કરોમારા અભ્યાસ મુજબ તત્કાલિન સમયે કચ્છ મંડલ, કચ્છીય, કચ્છક વિવિધ નામે જાણીતો આ પ્રદેશ આભીર નામે પણ ઓળખાય છે. કાચબા જેવા આકાર અને કાદવવાળી ઉજ્જડ ભૂમિને કારણે આ પ્રદેશનું કચ્છ નામ પડ્યું એમ જણાય છે. 2402:3A80:1EA1:7E11:9193:1312:647:82C7 ૦૭:૫૭, ૨૬ નવેમ્બર ૨૦૨૩ (IST)