ચર્ચા:કલકલિયો સામાયિક

છેલ્લી ટીપ્પણી: સામાયિકના ચિત્રો વિષય પર Aniket વડે ૬ વર્ષ પહેલાં

સામાયિકના ચિત્રો

ફેરફાર કરો

@સતિષચંદ્ર:, મારી જાણ પ્રમાણે સામાયિકના મુખપૃષ્ઠો કોપીરાઇટ હેઠળ આવે છે. કોમન્સમાંથી તે દૂર થઇ શકે છે, તો પણ સામાયિકના સંપાદકો-તંત્રીઓ સાથે ચકાસવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૪૩, ૮ જાન્યુઆરી ૨૦૧૮ (IST)ઉત્તર

હા, આ પહેલા મેં કલકલીયો, ફ્લેમિંગો અને વિહંગ નામના ત્રણ કુદરત વિષેના ગુજરાતમાંથી પ્રગટ થતા સામાયીકોની છબીઓ ઉમેરેલી જે રદ થઇ ગયેલા.--Aniket (ચર્ચા) ૧૧:૪૬, ૮ જાન્યુઆરી ૨૦૧૮ (IST)ઉત્તર
Return to "કલકલિયો સામાયિક" page.