ચર્ચા:કાલાવડ તાલુકો
છેલ્લી ટીપ્પણી: KartikMistry વડે ૬ વર્ષ પહેલાં
available in English.
- સામાન્ય રીતે આ માટે ચર્ચા શરૂ કરવાની હોતી નથી. ડાબી બાજુએ 'અન્ય ભાષાઓમાં' તમને જે-તે લેખ કઇ ભાષામાં પ્રાપ્ત છે તે દર્શાવી દે છે (વિકિડેટા વડે). અંગ્રેજીમાંથી આ લેખ કે પછી ગુજરાતીમાંથી ત્યાં વિસ્તૃત કરવાનો હોય તો {{Expand language}} ઢાંચો વાપરી શકાય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૧૬, ૧૮ નવેમ્બર ૨૦૧૮ (IST)